વેચાણના કિસ્સામાં ખિયારે-એ-નકદ (રોકડને પ્રાધાન્ય) આપવું
⭕આજના મસાઈલ નં. ૩૭૬૨⭕
જો કોઈ વસ્તુનું રોકડમાં વેચાણ કરતી વખતે એવી શરત લાદવામાં આવે કે જો ખરીદનાર નિર્ધારિત સમયની અંદર સંપૂર્ણ રકમ અથવા તેનો અમુક ભાગ નહીં ચૂકવે તો, ખરીદીનો વ્યવહાર રદ થઈ જશે, તો શું આવું કરવું (માન્ય) જાઈઝ છે?
🔵જવાબ🔵
حامدا و مصلیا مسلما
ઉલ્લેખીત પરિસ્થિતિ ‘ખિયાર-એ-નકદ’ ની છે અને આ શરત વ્યવહારના સમયે લાગુ કરવી (માન્ય )જાઇઝ છે, નિયત સમય અને સંજોગો માં આ શર્ત અસરકારક રહેશે. એટલે કે જો સંપૂર્ણ રકમ અથવા તેનો ભાગ તે નિર્ધારિત સમયની અંદર ચૂકવવામાં ન આવે, તો વેચનાર એક તરફી રીતે ખરીદી-વેચાણના આ વ્યવહાર ને રદ કરીને વેચાયેલી વસ્તુ ખરીદનાર પાસેથી પરત મેળવી શકાય છે. અને તેણે વેચાણ પેટે જે કિંમત કે તેનો હિસ્સો મેળવ્યો હોય, તે તેણે ખરીદનારને પાછો આપી દેવાનો રહેશે.
📗 અહમ મસાઈલ ૪/૧૪૭
📘બા હવાલા ફતાવા ઉસ્માની ૩/૨૬૦
و الله اعلم بالصواب
✍🏻મુફ્તી ઈમરાન ઈસ્માઈલ મેમણ હનફી
🕌ઉસ્તાઝે દારુલ ઉલૂમ, રામપુરા સુરત, ગુજરાત, ભારત.
बेचने के मुआमले में खियार ए नक़द
⭕आज के मसाइल नं. ३७६२⭕
अगर किसी चीज़ के बेचते वक्त नक़द में ये शर्त लगाई जाए के अगर खरीदार ने वाले ने मुक़र्ररा मुद्दत तक पूरी रक़म या उसका कुछ हिस्सा अदा नहीं किया तो ये ख़रीदने का मुआमला ख़तम हो जाएगा तो ऐसा करना जाईज़ है?
🔵जवाब🔵
حامدا و مصلیا مسلما
पूछी हुई सूरत ‘ख़ियार ए नक़द’ की हे.और मुआमला के वक़्त ये शर्त लगाना जाइज़ हे.और ये शर्त अपने वक़्त पर मुअस्सिर भी होगी, यानी मुक़र्ररा मुद्दत में पूरी रक़म या उसका कुछ हिस्साअदा नहीं किया गया तो बेचने वाला एक तरफ़ा तोर पर बेचने के मुआमले को ख़तम करके बेची गई चीज़ ख़रीदने वाले से वापस ले सकता है। और क़िमत का जितना हिस्सा उसने(बेचने वाले ने) वसूल किया हे वो ख़रीदने वाले को वापस लोटा दे।
📗अहम मसाइल ४/१४७
📘बा हवाला बतावा उस्मानी ३/२६०
و الله اعلم بالصواب
✍🏻मुफ़्ती इमरान इस्माइल मेमन हनफ़ी
🕌उस्ताज़े दारुल उलूम, रामपुरा सूरत, गुजरात, भारत.
بیچنے کے معاملہ میں خیار نقد
⭕ آج کا سوال نمبر ۳۷۶۲⭕
اگر کسی چیز کے بیچتے وقت عقد میں یہ شرط لگائی جائے کہ اگر خرید نے والے نے مقررہ مدت تک کل رقم یا اس کا کچھ حصہ ادا نہیں کیا، تو یہ بیع ختم ہو جائے گی ، تو یہ صورت جائز ہے ؟
🔵 جواب 🔵
حامدا و مصلیا و مسلما
پوچھی ہوئی صورت خیار نقد کی ہے ، اور بیع میں یہ شرط لگانا جائز ہے، اور یہ شرط اپنے وقت پر مؤثر بھی ہوگی ، یعنی مقررہ مدت میں کل رقم یا اس کا کچھ حصہ ادا نہیں کیا گیا ، تو بائع ( بیچنے والا) یک طرفہ طور پر بیع کو ختم کر کے مبیع خرید نے والے سے واپس لے سکتا ہے، اور ثمن- پیسوں کا جتنا
حصہ اس نے وصول کیا ہے، وہ خریدنے والے کو واپس لوٹا دے ۔ مسائل مہمہ ۴/۱۴۷
بحوالہ فتاویٰ عثمانی ۳/۲۶۰
✍🏻مفتی عمران اسماعیل میمن
🕌استاذ دارالعلوم رام پورہ، سورت، گجرات، انڈیا۔
bechne ke MUAMLE me khiyaar e naqd
⭕AAJ KE MASAIL NO.3762⭕
Agar kisi chiz ke bechte waqt aqd me yeh shart lagai jae ke agar kharidne vale ne muqarrara muddat tak Puri raqam ya uska kuch hissa Ada nhi kia to ye kharidne ka muamla khatam ho jaega to aesa karna jaiz hai?
🔵JAWAB🔵
حامدا و مصلیا مسلما
Puchhi hui surat ‘khiyar e naqd’ ki he.aur muamla ke waqt yeh shart lagana jaiz he.aur yeh shart apne waqt par mua,ssir bhi hogi,yaani muqarrara muddat me Puri raqam ya uska kuch hissa Ada nahi kia gaya to bechne vala ek tarfa tor par bechne ke muamle ko khatam karke bechi hui chiz kharidne vale se vapas le sakta he.aur qimat)ka jitna hissa usne(bechne vale ne) vasul kia he voh kharidne vale ko vapas lota de.
📗AHAM MASAIL 4/147
📘BA HAWALA FATAWA USMSNI 3/260
و الله اعلم بالصواب
✍🏻 Mufti Imran Ismail Memon Hanafi
🕌 Ustaze Darul Uloom,
Rampur Surat, Gujarat, India.